Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભારતીય મહિલા ફૂટબોલ ટીમ પ્રથમ વખત ઓલંમ્પિક કવોલીફાયર્સના બીજા ચરણમાં

ભારતીય મહિલા ફૂટબોલ ટીમ મંગળવારે પ્રથમ વખત ઓલંપિક કવોલીફાયર્સના બીજા દૌર માટે કવોલીફાઇ કરી લીધેલ છે. ભારતીય ટીમએ  ગ્રુપ સી ના ૩ મેચોમાં ૪ અંકો સાથે બીજા સ્થાન પર રહી બીજા દૌર માટે કવોલીફાઇડ કરેલ. ઓલંપિક કવોલીફાયર્સના બીજા દોરની શરૂઆત આગલા વર્ષે એપ્રિલમાં થશે.

 

(11:30 pm IST)