Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અમે દબાણ અનુભવીએ છીએ

ભારત સામેની સીરીઝ પહેલા ઓસ્‍ટ્રેલિયાના કેપ્‍ટન એરોન ફિન્‍ચે કહ્યું...

આફ્રિકા સામેની પહેલી બે વન-ડેમાં એકેય કાંગારૂ બેટ્‍સમેન ફિફટી નથી બનાવી શકયો, કાંગારૂ ટીમના કેપ્‍ટને તમામને બેટીંગમાં સુધારો કરવાની સલાહ આપી

(4:44 pm IST)
  • રાફેલ સુનાવણી : મુખ્ય અરજીકર્તાએ પાંચ જજોની બેંચને સુનાવણીની માંગ કરી : રાફેલ ડીલ અંગે સુપ્રીમકોર્ટમાં સુનાવણી દરમ્યાન અરજીકર્તાઓએ સરકારને રાફેલની કિંમતોના ખુલાસા કરવાની માંગ કરી છે. સુનાવણી દરમ્યાન અરજીકર્તા એડવોકેટ એમ.એલ. શર્માએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સરકાર દ્વારા દાખલ કરેલી જાણકારીથી ખુલાસો થયો છે કે મે ૨૦૧૫ બાદ નિર્ણય લેવાની પ્રક્રિયામાં ગંભીર ગરબડી કરવામાં આવી છે. સુપ્રીમકોર્ટમાં સુનાવણી ચાલુ છે. access_time 1:30 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સિંગાપુરની બે દિવસની યાત્રા માટે રવાના :આસિયાન -ભારત અને પૂર્વ એશિયા સંમેલનમાં ભાગ લેશે :ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી નેતૃત્વ બેઠકમાં પણ ભાગ લેશે :પીએમ મોદીએ કહ્યું હતું કે આસિયાન-ભારત અને પૂર્વ એશિયા સંમેલનમાં તેની ભાગીદારી આસિયાનના સભ્ય દેશો અને પ્રશાંત ક્ષેત્રં સાથે સંબંધોને મજબૂત બનાવશે access_time 12:30 am IST

  • શાદી મુબારક! કોંકણી વિધિથી થયા લગ્ન:ચાર ફેરા ફરીને દીપિકા-રણવિર બન્યા પતિ-પત્ની: દીપિકા લગ્ન સમયે વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી હતી: Villa del Balbianelloને આઠ હજાર સફેદ ગુલાબના ફૂલોથી સજાવવામાં આવ્યો છે. access_time 7:28 pm IST