Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પીકેએલ-6: યુ મુંબાએ પોતાના ઘરમાં પહેલી જીત મેળવી

નવી દિલ્હી: યુ મુંબાએ પોતાના ઘરમાં રમાયેલ પ્રો કબડ્ડી લીગ સીઝન 6ની મેચમાં યુ પી યોદ્ધાને 41-24થી હરાવીને પહેલી જીત મેળવી છે. યુપીએ પહેલા હાફમાં મુંબઈ સામે 14-15નો સ્કોર બનાવ્યો હતો. બીજા હાફમાં મેજબાન ટીમ મુંબઈએ યુપીની બરાબરી પર આવવા હતી  દીધી. મુંબઈ માટે સિધાર્થ દેસાઈ, દર્શન કાડિયાન, અને સુરેન્દ્ર સિંહે સાત સાત અંક મેળવ્યા હતા.ડિફેન્ડર ફઝલ અતરચલી અંક અને રેડથી મુંબઈએ 15 અને ટૅકલથી 18 અંક મેળવ્યા હતા.

 

(3:10 pm IST)