Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

હોંગકોંગ ઓપન ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં સિંધુની જીત : પ્રણિત બહાર

નવી દિલ્હી: વિશ્વ ની ત્રીજા નમબેરની ખેલાડી ભારતની પીવી સિંધુએ હોંગકોંગ ઓપન બેડમીંટન ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં સંઘર્ષપૂર્ણ જીત પછી બીજા રાઉન્ડમાં જગ્યા મેળવી છે પણ પુરુષ ખેલાડી બી સાઈ પ્રાણીતે પહેલા મુકાબલામાં હાર મળતા ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું છે ટુર્નામેન્ટમાં ત્રીજી વરિયતા પ્રાપ્ત સિંધુએ થાઈલેન્ડની નિટચનોન જીંદપોલને એક કલાક સુધી ચાલેલ મુકાબલામાં 21-15,13-21,21-17થી પરાસ્ત કરી હતી.

(3:03 pm IST)