Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

દક્ષિણ અફ્રીકી લેસ્બિયન કપલ આઇસીસી ટુર્નામેન્ટ રમશેઃ પ્રથમ વિવાહીત જોડી

દક્ષિણ આફ્રીકાની કેપ્ટન ડૈન વાન નિકર્ક અને એમની પત્ની મારીજેન કૈપ આઇસીસી ટુર્નામેન્ટમાં એક સાથે  બેટીંગ કરવાવાળી પ્રથમ વિવાહીત જોડી બનશે. એમણે આ ઉપલબ્ધિ મહિલા ટી-ર૦ વિશ્વકપમાં શ્રીલંકા વિરૂદ્ધ મેચમાં હાંસલ કરેલ. આ જોડીએ ત્રીજી વિકેટ માટે ૬૭ રનની ભાગીદારી નિભાવેલ જેનાથી દક્ષિણ આફ્રીકાએ આ મેચ જીતેલ.

(12:10 am IST)
  • જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા ;કારગીલમાં માઇનસ 6,2 ડિગ્રી :લડાખ ક્ષેત્રમાં લેહ શહેર પણ ઠંડુગાર :કાશ્મીર ઘાટીના અન્ય વિસ્તારમાં પણ ઠંડીનું જબરું જોર :ગુલમર્ગમાં લઘુતમ તાપમાન શૂન્યથી 4 ડિગ્રી નીચે ગગડ્યું : શ્રીનગરમાં 3,2 ડિગ્રી તાપમાન નોંધાયું access_time 12:35 am IST

  • ભરૂચ:દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ જ્યંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા access_time 1:05 pm IST

  • નહેરુએ લોકતંત્રના મૂલ્યોને આગળ વધાર્યા ;આજે તેને પડકાર ફેંકાય છે ;સોનિયા ગાંધીએ કોંગ્રેસણ નેતા શશી થરૂરના પુસ્તક 'નહેરુ ધ ઈંવેંશન ઓફ ઇન્ડિયા 'ના પુનવિમોચન પ્રસંગે કહ્યું કે નહેરુએ દેશની તમામ લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે સન્માન અને તેને મજબૂત બનાવની સંસ્કૃતિ ઉભી કરીને લોકશાહીને મજબૂત બનાવી ;આજે સતામાં બેઠેલા લોકો તેને નહેરુની આ વિરાસતને નબળી પાડવા પ્રયાસ કરે છે access_time 12:41 am IST