Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

બુર્જ ખલીફા પર દેખાઇ ટીમ ઇન્ડિયાની નવી જર્સી

  નવી દિલ્હીઃ ભારતીય ટીમની નવી ટી ૨૦ વર્લ્ડ કપ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું છે. તેને ટ્રેન્ડમાં લાવવા માટે તેને બિલિયન ચિયર્સ જર્સી નામ આપવામાં આવ્યું છે. તે ડાર્ક બ્લૂ સેડ રંગની છે અને તેને  લોકો એમપીએલ સ્પોર્ટ્સ પર ખરીદી શકે છે. જર્સી તેની સત્તાવાર રજૂઆતના દિવસે જ આઇકોનિક બુર્જ ખલીફા પર પ્રદર્શિત કરવામાં આવી હતી.

(3:00 pm IST)