Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

ટેનિસઃ ચીનની વાંગ કિયાંગ પહેલીવાર હોંગકોંગ ઓપનની ફાઇનલમાં

મુંબઇચીનની નંબર 1 ટેનિસ ખેલાડી વાંગ કિયાંગે પહેલીવાર હોંગકોંગ ઓપનની ફાઇનલમાં પહોચી હતી. તેણે પુર્વ વિમ્બલડન ચેમ્પિયન ગરબાઇન મુગુરજાને 6-7, 6-4 અને 7-5 થી હાર આપી હતી. આ પહેલા કિયાંગે પુર્વ વર્લ્ડ નંબર 1 એલિના સિવિતોલિનાને હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઇનલમાં કિયાંગનો સામનો ડાયના યાસ્ત્રેમસ્કા સામે રમશે.

(3:51 pm IST)