Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

ઝિમ્બાબ્વે સામે દ.આફ્રિકાએ ટી-ર૦ શ્રેણીમાં મેળવી અજેય સરસાઇ

સાઉથ આફ્રિકાના પોચેફસ્ટ્રમમાં શુક્રવારે મોડી રાત્રે રમાયેલી ટી-ર૦ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાબ્વે ને ૬ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ર-૦ થી અજેય સરસાઇ મેળવી હતી. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટીંગનો નીર્ણય કરનારી  ઝિમ્બાબ્વેની ટીમને નિયત ર૦ ઓવરમાં સાત વિકેટે ૧૩ર રને જ સમેટી હતી. અને આ સરળ લક્ષ્યાંકને માત્ર ૧પ.૪ ઓવરમાં ચાર વિકેટે પાર કર્યુ હતુ.

(1:15 pm IST)