Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

કોહલીએ ઘણું શીખવાનું બાકી છે.:સુનીલ ગાવસ્કર

  ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં સંપન્ન થયેલ ટેસ્ટ સિરીઝમાં મેળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ચારો તરફથી નિંદા થઈ રહી છે. મેદાનમાં વિરાટ કોહલી પરફેક્ટ હોવાનું માનતા ઘણા બધા લોકો છે પણ હવે ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલીની શૈલી પર સવાલ ઉઠાવ્યા છે. સુનીલ ગવાસ્કરે કહ્યું કે કોહલીએ ઘણું શીખવાનું બાકી છે.

(11:30 pm IST)
  • મોંઘવારીમાં રાહત? ઓગસ્ટ મહિનાનો જથ્થાબંધ મોંઘવારીનો દર ૪.પ૩ ટકા : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ પણ ઓગસ્ટ મહિનામાં મોંઘવારીનો દર ઘટયોઃ જૂલાઇમાં દર પ.૦૯ ટકા હતો જે ઓગસ્ટમાં ઘટીને ૪.પ૩ ટકા રહયો છે. access_time 3:37 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST