Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ઝીરો ગ્રેવિટીમાં પણ સૌથી ઝડપી દોડ્યો યુસૈન બોલ્ટ

ઓલિમ્પિકમાં આઠ ગોલ્ડ મેડલ જીતનાર દુનિયાના સૌથી ઝડપી દોડવીર એથ્લેટ યુસૈન બોલ્ટનો કોઈ તોડ નથી. વર્તમાનમાં ધરતી પર સૌથી ઝડપી દોડનાર ખેલાડીએ સ્પેસ એટલે કે અંતરિક્ષમાં પણ પોતાનો દબદબો બનાવ્યો છે. એટલે કે તેણે ઝીરો ગ્રેવિટીમાં રેસ લગાવી હતી અને જીત પણ મેળવી હતી. બોલ્ટ એરબસ 310ના ઝીરો જી પ્લેનમાં સવાર હતો અને તેમાં ઝીરો ગ્રેવિટીનો માહોલ બનાવ્યો હતો.

(10:43 pm IST)