Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

હોકી ઇન્ડિયાએ સન્યાસ લેનાર પૂર્વ કપ્તાન સરદાર સિંહે શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: હોઈ ઇન્ડિયાએ તાજેતરમાં સન્યાસ લેનાર સરદાર સિંહે તેના શાનદાર આંતરરાષ્ટ્રીય કેરિયર માટે શુભેચ્છા પાઠવી છે અને કહ્યું કે રમતનો સાચો સેવક' સરદારે એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી અને વિધવ કપ માટે રાષ્ટ્રીય શિબિરની સંભવિત સુચીથી બહાર કરતા તેને પોતાના 12 વર્ષના કેરિયરને અલિવદા કહી દીધું

હોકી ઇન્ડિયાના અધ્યક્ષ રાજીન્દર સિંહે કહ્યું કે સરદાર સિંહે સારા અને ખરાબ સમયમાં પોતાના મજબૂત રમતની ઝલક રજૂ કરી છે. તેને રમતના સાચો સેવક છે.

(5:51 pm IST)
  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST

  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST