Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

બીજી વનડેમાં ભારતે શ્રીલંકાને 7 રનથી આપી માત

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ મહિલા ટીમે શ્રીલંકા સામે બીજી વનડેમાં 7 રનથી મેળવી લીધી છે અને ત્રણ વનડે મેચની સિરીઝમાં જીત નોંધાવી દીધી છે ટોસ જીતીને ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરીને 50 ઓવેરમાં 219 રન બનાવ્યા હતા જયારે શ્રીલનકાઈ મહિલા ટીમ 48.1 ઓવેરમાં 212 રણમાં જ આઉટ  થઇ ગઈ હતી.ભારત તરફથી માનસી અને રાજેશ્વરીએ 2-2 વિકેટ લીધી હતી.

(5:50 pm IST)
  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST

  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST

  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST