Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

પીજીએ ચેપમ્પીયનશીપનો ખિતાબ જીત્યો ગોલ્ફર બ્રુક્સએ

નવી દિલ્હી: અમેરિકાના ગોલ્ફ ખેલાડી બ્રુક્સ કોઈપકાએ ટાઇગર વુડ્સને હરાવીને ત્રીજી પેશેવર ગોલ્ફ સંઘ ચેમ્પિહશીપ ખિતાબ મેળવી લીધો છેતેને વુડ્સને 2 શોટ પાછળ મૂકીને ખિતાબ પર કબ્જો મેળવ્યો છે. વર્લ્ડ નંબર-4 કોઈપકા કુલ સ્કોર 16 અંડર 264 હતો. જેમાં ક્રમશ 69,63,66,66 રહ્યો છે. વુડ્સનો 70,66,66,64નો સ્કોર હતો. કુલ સ્કોર 14 અંડર 266 બનીને બીજું સ્થાન મેળવ્યું હતું. વર્ષનું બીજું ખિતાબ બ્રુક્સે મેળવ્યું છે. પહેલા તેને યુએસ ઓપનનું ખિતાબ હાસિલ કર્યું હતું. બ્રુક્સ એક વર્ષમાં બે ખિતાબ જીતનાર બીજો ખેલાડી બની ગયો છે.

(4:51 pm IST)