Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મહિલા ફૂટબોલ અંડર-15 ટીમ સૈફ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં

નવી દિલ્હી: ભારતની અંડર-15 મહિલા ફૂટબોલ ટીમે પોતાના સારા પ્રદર્શનના લીધે ભુતાનને માત આપીને સૈફ અંડર-15 ચેમ્પિયનશિપના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ભારતીય ટીમે ચાંગલીમિટનગ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં ભુતાનને 1-0થી પરાસ્ત કરી હતી. મેચમાં ભારતીય ટીમ માટે 58 મી મિનિટતે સિલ્કી દેવીએ ગોલ કર્યો જે વિજયી ગોલ સાબિત થયો હતો. સેમિફાઇનલનો મુકાબલો 16 ઓગસ્ટના થવાનો છે જેમાં ભારતીય ટીમ નેપાળ અથવા બાંગ્લાદેશ સામે જીત માટે લડશે.

(4:51 pm IST)