Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ગાવ રિલોવાને પરાસ્ત કરીને સેરેના પહોંચી સિનસિનાટી માસ્ટર્સના બીજા રાઉન્ડમાં

નવી દિલ્હી: સેરેના વિલિયમ્સે ડારિયા ગાવ રિલોનને સિનસિનાટી માસ્ટર્સ ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં 6-1,6-2થી હરાવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે 23 વખતની ગ્રેન્ડ સ્લેમ વિજેતા સેરેનાને ગયા અઠવાડિયે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો

(4:50 pm IST)