Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સરડોન બ્રેડમેનની છેલ્લી ઈનીંગ : ૧૪ ઓગષ્ટનો અદ્ભુત સંયોગ : સચીનની પહેલી સદી

૧૪ ઓગષ્ટ ૧૯૪૮માં ઓસ્ટ્રેલીયન લેજન્ડ ડોન બ્રેડમેને પોતાની છેલ્લી ઈનીંગ ઈંગ્લેન્ડ સામે રમી હતી. જયારે ભારતીય ક્રિકેટના ભગવાન મનાતા સચીન તેંડુલકરે પણ ૧૪ ઓગષ્ટ ૧૯૯૦ના રોજ પોતાના ટેસ્ટ ક્રિકેટની પ્રથમ સદી ઈંગ્લેન્ડ સામે જ ફટકારી હતી.

(3:23 pm IST)