Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મુકાબલો 'પુરુષો અને બાળકો વચ્ચેનો થઇ ગયો''ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને ભારતીય ટીમ પર ઉઠાવ્યા સવાલ

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને ભારતીય ટીમની લાયકાત પર સવાલ ઉઠાવતા કહ્યુ કે, ભારતીય ક્રિકેટ ટીમ નંબર વન ટીમ છે. ત્યારે આ મુકાબલો રોમાંચક બનવો જોઈએ. પરંતુ ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ જોતા લાગી રહ્યુ છે કે, હવે આ મુકાબલો ‘પુરુષો અને બાળકો' વચ્ચેનો મુકાબલો થઈ ગયો છે. તેણે વધુમાં કહ્યુ કે, હાલ ભારતનો ગ્રાફ ઊંધી દિશામાં જઈ રહ્યો છે.

 

(1:11 pm IST)