Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઇંગ્લેન્ડને લાગ્યો ઝાટકો: વનડે સીરીજમાંથી બહાર થયો આ તુફાની બેટ્સમેન

નવી દિલ્હી: ભારતે વનડે સિરીઝના પહેલા મેચમાં ઇંગ્લેન્ડને 8 વિકેટથી જોરદાર માત આપી હતી. 3 મેચોની વનડે સિરીઝમાં ભારતે 0-1થી આગળ છે. ઇંગ્લેન્ડની ટીમને વધુ એક ફટકો લાગ્યો છે ફટકો તેનો તોફાની બેટ્સમેન બહાર થયો તેનો છે.ટીમના બેટ્સમેન એલેક્સ હેલ્સને ઇજાના લીધે બહાર થવું પડ્યું છે.ભારત સામેની બન્ને વનડે માંથી હેલ્સને બહાર રહેવું પડશે. હેલ્સને માંશપેશિયોમાં ખેંચાણ થઇ જતા તેની ટીમમાંથી બહાર થવું પડ્યું છે. કારણના લીધે હેલ્સે ભારત સામેની પહેલી વનડે માંથી પણ બહાર રહેવું પડ્યું હતું વાતની માહિતી ઇંગ્લેન્ડ બોર્ડ દ્વારા આપવામાં આવી છે કે પહેલા મેનેગમેન્ટને એમ હતું કે હેલ્સ બીજી વનડે સુધી સારો થઇ જશે પણ હવે તેને ભારત સામેની તમામ વનડે મેચમાંથી બહાર રહેવું પડશે.હેલ્સની જગ્યા પર ટીમમાં ડેવિડ મલાનને લેવામાં આવ્યો છે.

(4:24 pm IST)