Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

એલેકસ હેલ્સ વન-ડે સિરીઝમાંથી બહાર

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે ૨૯ વર્ષનો ઈંગ્લેન્ડનો ઓપનીંગ બેટ્સમેન એલેકસ હેલ્સ ઈજાને કારણે ભારત સામેની ત્રણ વન-ડે મેચની સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ડેવિડ મલાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(3:50 pm IST)