Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

તેંડુલકરએ રૂ.૧૪ કરોડની રોયલ્ટીને લઇ ઓસ્ટ્રેલિયાઇ બેટ કંપની પર કર્યો કેસ

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરએ ક્રિકેટ બેટ બનાવનારી ઓસ્ટ્રેલીયન કંપની સ્પાટેન સ્પોર્ટસ પર રૂ.૧૪ કરોડની બાકી રોયલ્ટીને લઇ કેસ દાખલ કર્યો છે. એમના વકીલોના અનુસાર કંપનીએ ઉત્પાદનો પર તેંડુલકરનુ નામ અને તસ્વીર લગાવવાનો એકસકલુઝીવ લાઇસેંસિગ કરાર કર્યો હતો. જો કે સપ્ટેમ્બર ર૦૧૮ મા કરાર પુરો થઇ જવા છતા  કંપની એના નામનો ઉપયોગ કરતી હતી.

(12:35 am IST)