Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

વિશ્વકપ જીતવા માટે કોઇ દબાણ નથી ફકત ૧.પ અબજ લોકોની આશા છે ઃ ભારત માટે રમવું સર્વસ્વઃ હાર્દિક પંડયાની મહત્વકાંક્ષા

આઇસીસી દ્વારા શેયર કરવામાં આવેલ એક વિડીયોમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડયા કહી રહ્યા છે કે ભારતીય ટીમ પર વિશ્વકપ જીતવાનું કોઇ દબાણ નથી. કારણ  ફકત ૧.પ અબજ લોકોને આનાથી આશાઓ છે. એમણે કહ્યું કે હુ ફકત એટલું જ ઇચ્છુ છુ઼ કે ૧૪ જુલાઇના (વિશ્વ) કપ મારા  હાથમાં હોય. આ બારામાં વિચારતાં જ રૃવાડા ઉભા થઇ જાય છે.

(10:49 pm IST)