Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ફિફા વર્લ્ડ 2018નો આ છે સૌથી નાની વયનો ખેલાડી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મેળવનારો ડાનીયલ અર્ઝાની ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ ૨૦૧૮નો સૌથી યુવા ખેલાડી બશે. અર્ઝાનીની ઉંમર હજુ ૧૯વર્ષ અને પાંચ મહિના છે. અગાઉ વર્ષ ૨૦૦૨ના વર્લ્ડ કપમાં ૧૭ વર્ષ અને બે મહિનાની ઉંમર ધરાવતો ફેમી ઓપાબુમી, ૨૦૦૬ના વર્લ્ડ કપમાંઈંગ્લેન્ડનો થિયો વોલ્કોટ્ટ ૧૭ વર્ષ અને બે મહિનાની ઉંમરે, ૨૦૧૦ના વર્લ્ડ કપમાં ક્રિસ્ટીયન એરીકસન ૧૮ વર્ષ અને મહિનાની ઉંમરે અને ૨૦૧૪ના વર્લ્ડ કપમાં ફાબ્રિક ઓલીન્ગા ૧૮ વર્ષ અને એક મહિનાની ઉંમરે વર્લ્ડ કપ રમ્યા હતા.

(4:03 pm IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST