Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ઇન્ટરકોન્ટિનેન્ટલ કપની બીજી સીઝન જુલાઈથી શરૂ

નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા ફૂટબોલ એસોસિયેશન (એઆઈએફએફ) એ હીરો ઇન્ટરકોન્ટિનેન્ટલ કપની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે. બીજી આવૃત્તિ જુલાઈ 7 થી 17 સુધી રમાયશે. ઇન્ટરકોન્ટિનેન્ટલ કપની બીજી આવૃત્તિમાં, સીરિયા, દક્ષિણ કોરિયા અને તાજિકિસ્તાનથી ટીમો ભાગ લેશે.

(5:22 pm IST)
  • ગેરકાયદેસર ખાણોમાં થઇ રહેલ ખોદકામ ઉપર જામનગરમાં વનવિભાગે આજે દરોડા પાડી દોઢ લાખનું જનરેટર કબજે લીધું છે access_time 12:57 am IST

  • અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્તઃ ૧૦ લોકો લાપતા : અમેરિકાના અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થતાં ૧૦ લોકો લાપતા થયા છે : બે વિમાનમાં કુલ ૧૬ લોકો સવાર હતા : મીડીયા રિપોર્ટ અનુસાર દક્ષિણ પૂર્વ અલાસ્કાના કેટચિકાન નજીક અમેરીકી તટગાર્ડે બચાવ અભિયાન શરૂ કર્યુ છે access_time 1:12 pm IST

  • બોલવાની મનાઈ :સતત ભાષણો આપવાને લીધે નવજોતસિંઘ સિદધુના ગળાની નસ પકડાય ગઈ: વોકલ કોર્ડને ફરી ઇજા થતાં સ્ટીરોઇડ દવાઓ શરૂ કરવી પડી: બોલવાની મનાઈ કરાઈ છે access_time 12:58 am IST