Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ઋષભ પંતે તોડ્યો 10 વર્ષ જૂનો ગૌતમ ગંભીરનો આઇપીએલ રોકોર્ડ

 

બેટ્સમેન ઋષભ પંતે એક આઇપીએલ સીઝનમાં દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી સૌથી વધુ રન બનાવવાનો ગૌતમ ગંભીરનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે 20 વર્ષીય ઋષભ પંતે આઇપીએલ -11ના 12 મેચોમાં અત્યાર સુધીમાં 582 રન બનાવ્યા છે જયારે ગંભીરે દિલ્હી તરફથી આઈપીએલની પહેલી સીઝનમાં 634 રણ બનાવ્યા હતા

(11:03 pm IST)