Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

IPLમાં દિલ્‍હી ડેયરડેવિલ્‍સે વિજય વાવટો ફરકાવ્‍યો : ૧ બોલમાં અેક રનથી જરૂરી હતી અને બેસ્‍ટમેન રોયે ૧ રન લઇ લેતા મુંબઇ હાર્યુ

મુંબઇ : IPLમાં દિલ્‍હી ડેયરડેવિલ્‍સે વિજય વાવટો ફરકાવ્‍યો છે. ૧ બોલમાં અેક રનની જરૂર હતી અને બેસ્‍ટમેન રોયે ૧ રન લઇ તા મુંબઇ હાર્યુ હતું.

અય્યરે 20 બોલમાં 27 રન બનાવી અણનમ રહ્યો હતો. મુંબઇ તરફથી પંડ્યા સૌથઈ વધારે 2 વિકેટ જ્યારે રહેમાને 1 વિકેટ ઝડપી હતી. પંત 25 બોલમાં 47 રન બનાવીને કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. ઉપરાંત મેક્સવેલ  કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો અને માત્ર 13 રનમાં આઉટ થઇ ગયો હતો

જો કે જેસન રોય 40 બોલમાં 71 રન બનાવીને અડીખમ ઉભો રહ્યો હતો. જેસન રોય 29 બોલમાં 56 રન બનાવી અડીખમ ઉભો છે. ઉપરાંત પંત વિસ્ફોટક બેટિંગ કરતા 21 બોલમાં 42 રન બનાવી રમી રહ્યો છે. જીત માટે 195 રનનો ટાર્ગેટ મેળવવા માટે ઉતરેલી દિલ્હી ડેયર ડેવિલ્સનાં ઓપનર્સે તાબડતોબ શરૂઆત કરી હતી. 5 ઓવરનાં અંતે 50 રન નોંધાવ્યા હતા. પરંતુ તે સમયે કેપ્ટન ગૌતમ ગંભીરની વિકેટ પડતા પહેલો ઝટકો લાગ્યો હતો. ગંભીર 16 બોલમાં 15 રન બનાવી મુસ્તાફિઝુરનો શિકાર બન્યો હતો. જો કે જેસન રોય 17 બોલમાં 36 રન બનાવીને અડીખમ ઉભો હતો.  

(12:42 am IST)