Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

આ દિગ્ગ્જ ઓલરાઉન્ડરની મુંબઈની ટીમમાં થઇ વાપસી

નવી દિલ્હી: દિલ્હી ડેરડેવિલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની11મી સીઝનમાં આજે મુંબઈની ઇન્ડિયન સામે ટોસ જીતી લીધો છે. દિલ્હી ડેરડેવિલ્સના કપ્તાન ગૌતમ ગંભીરે ટોસ જીતીને મુંબઈને પહેલા બેટિંગ કરવા માટે આપી છે અને મુંબઈ ઇન્ડિયન્સે 195 રણનો લક્ષય દિલ્હી સામે રાખ્યું છે. મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં હાર્દિક પંડ્યાની વાપસી થઇ છે. બન્ને ટીમો આઇપીએલ-11માં અત્યાર સુધી પહેલી જીત માટે રાહ જોઈ રહી છે. પહેલા દિલ્હીને કિંગ્સ ઇલેવન પંજાબે વિકેટે અને રાજસ્થાન રોયલ્સે 10 રણથી માત આપી હતી. જયારે મુંબઈને ઉદ્ઘાન્ત મેચમાં ચેન્નઈ સુપરકિંગે એક વિકેટથી અને સનરાઇઝર્સ હૈદરાબાદે એક વિકેટથી હરાવી હતી.

(6:38 pm IST)