Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ભારતીય ગોલ્ડ મેડલ વિજેતા પૂનમ યાદવ પર આત્મઘાતી હુમલો

નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વેટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ આવનાર વેટલિફ્ટર પૂનમ યાદવ અને તેના સાથીદારો પર હુમલો થયો છે. પૂનમ ત્યારે બનાસરના ગામ મુગવારમાં હતી.પૂનમ અહીંયા પોતાની ફોઈના ઘરે આવી હતી.ત્યારે ત્યાં થયેલ બે જતી વચ્ચેના ધમાલમાં થઇ અને તેમાં પૂનમ અને તેના સાથીદારો પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે

 

(6:37 pm IST)