Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સાનિયા મિર્ઝાને પરચો મળ્યો

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ કઠુઆકાંડ અંગે ટ્વીટ કરતા ફેન્સે કહ્યું - 'કયારેક પાકિસ્તાની આતંકવાદ વિરૂદ્ધ પણ ટ્વીટ કરો' ફેન્સે સાનિયાને પાકિસ્તાની ગણાવતા વિવાદ થયો

(3:54 pm IST)