Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

કોલકાતા નાઈટ રાઈડર્સના આ ખેલાડીનું ફૂટી ગયું માથું

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્ટાર ઝડપી બોલર મિશેલ જોન્સને ઇજા થયેલ ફોટો વાઇરલ થયૉ છે. મિશેલને જીમમાં એક્સરસાઇઝ કરતા સમયે માથા ઇજા થતા માથું ફાટી ગયું છે. સોશિયલ મીડિયા પર થોડાક ફોટો શેયર થયા છે. માથામાં ઇજા એટલી સખ્ત હતી કે ડોક્ટરે 16 ટાંકા લેવા પડ્યા હતા. મિશેલે ઇન્સટ્રાગ્રામ પર ફોટો શેયર કર્યા છે. ફોટો શેયર કરતા લખ્યું કે પહેલા કરતા હવે સારું છે. ટૂંક સમયમાં સારો થઇ જૈસ. જોન્સને ઓસ્ટ્રેલિયા તફરથી 73 ટેસ્ટ, 153 વનડે અને 30 ટી-20 મેચ રમી છે.

(6:21 pm IST)