Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

જેમિમા બીજા સ્થાન પર: ડોટિન નંબર 1 ઓલરાઉન્ડર

નવી દિલ્હી: ભારતની ટોપ પર રહેનાર બેટ્સ મેન જેમિમા રોડ્રિગ્સ ન્યુઝીલેન્ડ સામે ટી-20 સિરીઝમાં પોતાનું શાનદાર પરફોર્મન્સ બતાવીને તાજા આઈસીસી મહિલા ટી-20 રેન્કિંગમાં ચાર સ્થાનનો કૂદકો મારીને બેટિંગમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે. જયારે વેસ્ટ ઇન્ડિઝની ડિયન્દ્ર દોટીને પોતાની કપ્તાની સ્ટેફની ટેલરને પાછળીને ટોપ ઓલરાઉન્ડરનું સ્થાન મેળવ્યું છે.

(6:15 pm IST)