Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

શારાપોવા પ્રથમ રાઉન્ડમાં જ બહારઃ ૯૧માં ક્રમની ખેલાડીએ હરાવી

પાંચ વખતની ગ્રાન્ડસ્લામ ચેમ્પિયન રશિયાની સ્ટાર ખેલાડી મારીયા શારાપોવાને ૯૧મો ક્રમ ધરાવતી નિકુલેસ્કુએ ૪-૬, ૬-૪, ૬-૩થી હરાવી : શારાપોવા પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ જતાં ભારે અપસેટ સર્જાયો છે

(11:45 am IST)
  • ચક્રવાત ''ગીતા'' વાવાઝોડાએ ટોંગા દેશમાં તબાહી મચાવીઃ૧૦૦ વર્ષ જુનું સંસદ ભવન ધ્વસ્તઃ ૬૦ વર્ષમાં સૌથી શકિતશાળી તોફાન access_time 3:53 pm IST

  • ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જળસંકટ, આગામી બજેટ સત્ર ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે જ કેનેડાના પીએમ આગામી અઠવાડિયે ગુજરાત આવવાના હોઈ તે મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. access_time 3:33 pm IST

  • રાજકીય સન્યાસ લઈ રહેલાના અહેવાલો ઉપર ઉમા ભારતીએ કહ્યુ કે, ૩ વર્ષ સુધી હું ચૂંટણી નહીં લડુ, પ્રધાન તરીકે ચાલુ રહીશ access_time 11:30 am IST