Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

શેન વોર્ન રાજસ્થાન રોયલ્સમાં મેન્ટરની ભૂમિકા ભજવશે

આઈપીએલમાં ૨૦૦૮માં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવનાર શેન વોર્ન ફરી આ ટીમ સાથે જોડાયો છે, હવે તે મેન્ટરની ભૂમિકા ભજવશેઃ વોર્ને કોઈપણ સ્ટાર ખેલાડી વગર ટીમને ચેમ્પિયન બનાવી હતી.

(11:43 am IST)
  • સત્તા ઉપર ૩ વર્ષ પૂરા થતાં : કેજરીવાલે ગીત પ્રસિદ્ધ કર્યુ : દિલ્હીની ''આમ આદમી પાર્ટી''ની સરકારે આજ ૧૪ ફેબ્રુ.ના રોજ ૩ વર્ષ પૂરા કર્યા છે : આ નિમિતે કેજરીવાલ સરકારે શિક્ષણ, આરોગ્ય, પાણી સહિત તમામ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવતુ ગીત પ્રસિદ્ધ કર્યુ access_time 3:50 pm IST

  • દિલ્હીવાસીઓને કેજરીવાલની ભેટઃ ફ્રી વાઇ ફાઇ સેવાઓ શરૃ કરાશેઃ ૩ વર્ષ પહેલા ચૂંટણી વખતે આપેલું વચન પુરૂ કરાશે access_time 8:49 pm IST

  • આણંદના નડિયાદમાં સાડા છ કરોડની છેતરપીંડી : બોગસ બાનાખત બનાવીને કરી છેતરપીંડીઃ વિદ્યાનગર પોલીસે ત્રણ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી access_time 3:53 pm IST