Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

કોરોના લીધે યુએઈ-આયર્લેન્ડની બીજી વનડે રદ

નવી દિલ્હી:  સંયુક્ત આરબ અમીરાત અને આયર્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચોને નવા કોરોના કેસ મળ્યા બાદ રદ કરાઈ હતી. અમીરાત ક્રિકેટ બોર્ડે તેની પુષ્ટિ કરી છે.બીજી વનડે મૂળ 10 જાન્યુઆરીએ રમવાની હતી, પરંતુ એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જણાતાં 16 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું.શુક્રવારે ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે આ બંને ટીમો વચ્ચેની પ્રથમ વનડે મેચ રમાઈ હતી, જેને યજમાનોએ છ વિકેટે જીતી લીધી હતી.

(5:48 pm IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST

  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST