Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ટીર૦માં સૌથી વધારે રન બનાવનારા પ્લેયરોમાં કોહલી-રોહિત નંબર વબન

મુંબઈ :  ઇન્ટરનેશનલ ટીર૦ મેચોથી આ બન્ને પ્લેયરો વચ્ચે સૌથી વધારે રન કરવાના મામલે ભાગંભાગ ચાલી રહી હતી. જોકે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટીર૦ સિરીઝ પૂરી થતાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વ્યકિતગત રીતે ૨૬૩૩ રન બનાવી લીધા છે. વિરાટે આટલા રન કરવા ૯૦ ઈનિંગ્સ જયારે રોહિતે ૯૬ ઇનિંગ્સ રમી છે જેમાં તેમણે અનુક્રમે ૫૨.૬૬ અને ૩ર.૧૦ની એવરેજથી આટલા રન બનાવ્યા છે. રોહિત અને કોહલી બાદ આ યાદીમાં ન્યુ ઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ ૨૪૩૬ રન સાથે ત્રીજા સ્થાને, શોહેબ મલિક ર૨૬૩ રન સાથે ચોથા સ્થાને અને બ્રેન્ડન મેકલમ ર૧૪૦ રન સાથે પાંચમા સ્થાને છે.

(3:12 pm IST)