Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ઈન્ડિયન સિકસર કિંગ રોહિત શર્મા

ત્રણેય ફોર્મેટમાં ટોપ ફાઈવ ઈન્ડિયન પ્લેયર પર એક નજર

ટેસ્ટ : વિરેન્દ્ર સેહવાગ - ૯૭, મહેન્દ્રસિંહ ધોની - ૭૮, સચિન તેન્ડુલકર - ૬૯, કપિલ દેવ - ૬૧, રોહિત શર્મા - ૫૨ : વન-ડે - રોહિત શર્મા - ૨૩૨, મહેન્દ્રસિંહ ધોની - ૨૨૯, સચિન તેન્ડુલકર - ૧૯૫, સૌરવ ગાંગુલી - ૧૯૦, યુવરાજસિંહ - ૧૮૨, ટી-૨૦ રોહિત શર્મા - ૧૨૦, યુવરાજસિંહ - ૭૪, વિરાટ કોહલી - ૭૧, સુરેશ રૈના - ૫૮, મહેન્દ્રસિંહ ધોની - ૫૨.

(3:10 pm IST)