Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જેતપુરની દર્શિતા અગ્રવાલ નેશનલ કરાટે ચેમ્પીયન શીપમાં પ્રથમ વિજેતા

જેતપુર તા.૧૩ : કલકતાના મારવાડી પરિવારની દર્શીતા (માહિ) ગીતેશભાઇ અગ્રવાલે વર્સેટાઇલ ગૃપ કરાટે ફાઉન્ડેશન દ્વારા જામનગર ખાતે આયોજીત નેશનલ કરાટે ચેમ્પિયન ગૃપમાં ૧૦ વર્ષના ગૃપમાં ભાગ લઇ પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ મેળવેલ. તેની આ સફળતા બદલ શુભેચ્છા પાઠવેલ છે.

(11:44 am IST)