Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બીડબ્લ્યુએફ વર્લ્ડ ટુર ફાઇનલ્સના બીજા રાઉન્ડમાં સમીર વર્માની જીત

નવી દિલ્હી: ભારતીય બેડમીંટન ખેલાડી સમીર વર્માએ બીડબ્લ્યુએફ વર્લ્ડ ટુર ફાઇનલસની પોતાની બીજા ગ્રુપની મેચમાં જીત મેળવી છે. પુરુષ એકલ વર્ગના ગ્રુપ-બીમાં નંબર 14 સમીરે ઇન્ડોનેશિયાના ટોમી સુગિયાંતરેને 40 મિનિટના રમતમાં 21-16,21-7થી હરાવ્યો હતો.

 

(7:16 pm IST)