Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જોઈ લો ડે-નાઈટ ટેસ્ટ મેચના પિન્ક બોલને

ભારત અને બંગલા દેશ વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચ ડે-નાઈટ હશે જે કલકત્ત્।ાના ઇડન ગાર્ડન્સમાં રમાવાની છે. આ મેચ પિન્ક બોલથી રમાશે જે માટે બોલ આવી ગયા છે. આ પિન્ક બોલ સાથે ટીમ ઇન્ડિયાએ ઇન્દોરના એક સ્ટેડિયમમાં નેટ-પ્રેકિટસ કરી હતી. આ વાતની જાણ ખુદ ભારતીય ક્રિકેટ અસોસિએશને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ દ્વારા આપી હતી.

(11:49 am IST)