Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશીપમાં પહેલી વખત ભાગ લેશે આ 9 દેશ

નવી દિલ્હી: ઇન્ડિયા ગાંધી સ્ટેડિયમમાં ગુરુવારથી શરૂ થનાર એઆઈબીએ મહિલા વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશીપમાં ચાર પરિસંગહોયથી નવ દેશો પદાર્પણ  કરવાના છ. ચેમ્પિયનશીપમાં આ 10મી સીઝનમાં મુક્કેબાજીને મજબૂત દેશ માનનાર સ્કોટલેન્ડ પણ ટુર્નામેન્ટમાં પદાર્પણ કરશે. આ ટુર્નામેન્ટની શરૂઆત 2001માં થઇ હતી. 2006 પછી પહેલીવખત નવી દિલ્હીમાં આ ટુર્નામેન્ટનું  આયોજન થયું છે. 2006માં આ ટુર્નામેન્ટમાં 33 દેશોએ ભાગ લીધો હતો. જેમાં 178 મુક્કેભજો હતા. ટીમમાં ભાગ લેનાર નવા દેશોમાં સ્કોટ લેન્ડ , બાંગ્લાદેશ, કોંગો, મોજાંબમિક,સિએરા લિયોન,  સોમાલિયા, માલ્ટા, કેમેન આયર્લેન્ડ તથા કોસોવો છે.

(4:12 pm IST)