Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમની જાહેરાત: વિરાટ કોહલીને સોંપાઈ ટીમની કમાન

નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં 2019માં વર્લ્ડ કપનો આગાજ થઇ ગયો છે આ સમયે ભારત જ નહીં અન્ય દેશોમાં પણ સિરસાત પ્રેમિયો ઘણા ઉત્સાહિત છે. આ વર્લ્ડ કપ 2019ની શરૂઆત મેમ થવાની છે આ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

ભારતીય ટીમમાં સુરેશ રૈના. ગૌતમ ગંભીરને બહાર કરવામાં આવ્યા છે  યુવરાજ સિંહ એ ટીમમાં જગ્યા મળી ગઈ છે. આ સિવાય ટીમમાં ધોની, યુવરાજ, શિખર ધવન, આજિંક્ય રહાણે જેવા ખેલાડીનો સામેલ છે.

 

(4:13 pm IST)