Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

આ છે સુંદર મહિલા સ્પોર્ટ એન્કર: આઈપીલમાં મચાવી ચુકી છે ધમાલ

નવી દિલ્હી: આઈપીએલે ભારતીય ક્રિકેટ શિન અન્ય દેશોની ક્રિકેટને પણ નવી દિશા આપી છે. આ માધ્યમ થકી યુવા પ્રતિભાઓ સામે આવી છે. ક્રિકેટના તમામ ફેન્સ આપીએલને લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે. આઈપીએલની સુંદર અને હોટ મહિલા એન્કર વિશે આજે તમને માહિતી આપીએ છીએ.

1 રોશેલ મારિયા રાવ: રોશેલની સુંદરતાના દીવાના ઘણા લોકો છે તેને 2012માં ફ્રેમના મિસ ઇન્ડિયા ઇન્ટરનૅશનલનો ખિતાબ જીત્યો હતો અને આઇપીએલ 9માં એન્કરિંગ કર્યું હતું.

2. શિબાની દાંડેકર: શિબાની એક પ્લેબેક સફાર છે અને ઘણી સુંદર દેખાય છે. તેને આઈપીએલની 4માં એન્કરિંગ કર્યું હતું.

3.કરિશ્મા કોટક: કરિશ્માએ આઇપીએલ 6માં એન્કરિંગ કર્યું તે એક મોડેલ તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

4.પલ્લવી શારદા:પલ્લવી શારદાએ બોલીવુડની હોટ અને સુંદર અભિનેત્રી છે તેને આઈપીએલની 9મી સીઝનમાં એન્કીન્ગ કર્યું હતું.

5. મયંતી લેન્ગર:મયંતીને આઈપીએલની સૌથી હોટ અને સુંદર એન્કર કહેવામાં આવે છે.જેને પહેલી વખત આઈપીરલને હોસ્ટ કર્યું હતું.

 

(4:10 pm IST)