Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

હું ૧૦ વર્ષ સુધી રાષ્ટ્રીય ચેમ્પીયન હતો પરંતુ મને આ સમય દરમ્યાન મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં રમવાની તક ન મળી : રાહુલ સવારે

ર૦૧૮ કોમનવેલ્થ રમતમાં સુવર્ણચંદ્રક વિજેતા પહેલવાન રાહુલ સવારે એક કાર્યક્રમમાં જણાવ્યું કે હું ૧ં વર્ષ સુધી રાષ્ટ્રીય ચેમ્પીયન હતો.પરંતુ મને આ સમય દરમ્યાન કોઇપણ મહત્વપૂર્ણ ટુનાઁર્મેન્ટમા઼ રમવા ન મળ્યું. એમણે કહ્યું કે મેં નિર્ણય કર્યો હતો કે જો મને ર૦૧૬ ના ઓલ્મ્પિક માટે પસંદ કરવા તો ઠીક છે નહીં તો સંન્યાસ  લઇશ.

(10:32 pm IST)