Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

પ્રો કબડ્ડી લીગ-6: દબંગ દિલ્હીએ પુણેરી પલટનને આપી 4 અંકથી માત

નવી દિલ્હી: પહેલા હાફમાં પાછળ રહ્યા પછી નવીન કુમારના સાત અંક અને ચંદ્રન રણજીતના અંકોના દમ પર દબંગ દિલ્હી પુણિરી પ્લાટનને 41-37થી હરાવીને પ્રો કબડ્ડી લીગ સીઝન 6માં પોતાની પહેલી જીત નોંધાવી છે દિલ્હીએ જોન -માં બે મેચોમાં પહેલી મેચ જીતી છે. પહેલા મુકાબલામાં ગુજરાત સૅમ મેચ તાઈ કરી હતી. જયારે બીજા મુકાબલામાં ગુજરાતને હરિયાનાએ માત આપી હતી.

 

(5:22 pm IST)