Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

આને અફવા કહેવામાં આવે છે : ધોનીના રિટાયરમેન્ટની અટકળો વિશે પત્ની સાક્ષીની પ્રતિક્રિયા

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસ લેવાની અટકળો પર એમની પત્નીએ ટવિટ કર્યુ છે કે આને અફવા કહેવામાં આવે છે.

સમાચાર હતા કે ધોની સંન્યાસની ઘોષણા કરવા માટે ગુરૂવારના સાંજે ૭ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરશે. જો કે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર એમ.એસ કે. પ્રસાદએ પણ આ સમાચારોનું ખંડન કર્યુ હતુ.

(12:25 am IST)