Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

પૂર્વ મહિલા ક્રિકેટર અંજુમ ચોપ્રાના માતા-પિતા સામે નોંધાઈ એફઆઈઆર

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ ખેલાડી અંજુમ ચોપ્રાના માતા-પિતા સામે ફરીદાબાદમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે. પોલીસે અંજુમન પિતા બાલકૃષ્ણ અને માતા પૂનમ ચોપરા સામે અંનંગપુર ગામ પાસે પહાડી વિસ્તારની જમીન પર કજબો કરવા સામે કેસ કરવામાં આવ્યો છે.

(5:51 pm IST)