Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

વિજય હજારે ટ્રોફીમાં મુંબઈની કપ્તાનની સંભાળશે રહાણે

નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં તાજેરમાં સમાપ્ત થયેલ પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં બેટિંગમાં નાકામ રહેલ અજીન્ક રહાણે વિજય હજારે ટ્રોફીના સીમિત ઓવેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુંબઈની કપ્તાની માટે પસંદ કરવામાં આવ્યો છે.મુંબઈની ટીમ ઇલિત ગ્રુપ એમાં સામેલ છે ટૂર્નામનેટ ની શરૂઆત વડોદરામાં 19 સપ્તમેબરના થશે.

(5:49 pm IST)