Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

એશિયા કપમાં જીત માટેની પ્રાથર્ના કરવા દેવડી માતાના મંદિરે પહોંચ્યો એમ એસ ધોની

નવી દિલ્હી: ભારતીય પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની જયારે પણ રાંચી પોતાના ઘરે જાય છે ત્યારે તે દેવડી માતાના મંદિરે દર્શન કરવા માટે ચોક્કસ જાય છે.તે નાનાથી લઈને મોટી સિરીઝ પહેલા કે પછી માતાના મંદિરે દર્શન કરવા માટે જાય છે. વખતે એશિયા કપ માટે ટીમની જીત માટે પ્રાથર્ના કરવા માટે મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યો હતો.રાંચીથી 70 કિમિ દૂર મંદિરમાં ધોની કારમાં ગયો હતો. ધોનીએ 20 મિનિટ સુધી મંદરીમાં પૂજા કરી હતી.

(5:48 pm IST)