Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા ટીમે જીત્યું ગોલ્ડ

નવી દિલ્હી:કોરિયામાં 4 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 18મી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે મહિલા ટીમે ફાઇનલમાં જાપાનની ટીમને 3-2થી હરાવીને ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવી લીધો હતો.

ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર મહિલા ખેલાડીઓની યાદીમાં પ્રવીણ કોર કંબોજ, મનદીપ કોર સૈની, આંચળ કંબોજ,રુનઝુન, નવનીત કોર કંબોજ, શ્વેતા,સોનિયા, સિમરણજિત કોર, મની કંબોજ, ગગનદીપ કોર, સવીયા અને ઓસમીનો સમાવેશ થાય છે.

(5:48 pm IST)