Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

'સિક્સર કિંગ'એ લીધી બીએમડબ્લ્યુની 2.99 લાખની બાઈક

નવી દિલ્હી:ભારતીય ટીમના સિક્સર કિંગ તરીકે જાણીતા યુવરાજ સિંહે બીએમ ડબ્લ્યુની વૈભવી બાઈક ખરીધી છે જેના ફોટોસ તેને સોશિયલ મીડિયા પર શયરર કર્યા છે છે. આ બાઈકની કિંમત 2.99 લાખ છે જે દિલ્હીના શોની કિંમત છે.આ નવી બાઈક તાજેતરમાં જ ભારતમાં લોન્ચ થઇ છે. 313ના સિંગલ સિલેંડરવાળી આ બાઇકમાં લીકવીડ કુલ્ડ એન્જીન લગાડવામાં આવ્યું છે. જે 34 બીએચપી અને 28 એનએમ પર 7500 આઅપીઅરમનો ટૉર્ક આપે છે

(5:28 pm IST)