Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

એલિસ્ટર કૂકનો આ વર્લ્ડ રેકોર્ડ કદાચ જ કોઇ તોડી શકે

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને સૌથી સફળ બેટ્સમેન એલિસ્ટર કૂકે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. તેનો એક રેકોર્ડ એવો પણ છે કે કદાચ જ કોઈ તોડી શકે. કુકના આ રેકોર્ડ વિશે વાત કરીએ તો તે ઈંગ્લેન્ડ તરફથી સતત 158મી મેચ રમી ચૂક્યો છે અને ભારત સામેની 5મી ટેસ્ટમાં તે સતત 159 વખત મેદાન પર ઉતરશે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે.

(12:53 pm IST)